અયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયન

નપુંસક લિંગ

 • 1

  પ્રયાણ.

 • 2

  ખગેાળશાસ્ત્ર
  વિષુવવૃત્તની દક્ષિણમાં અને ઉત્તરમાં દેખાતી સૂર્યની ગતિ.

 • 3

  એ ગતિને લાગતો વખત; છ માસ.

 • 4

  ઉત્તરાયણ અને દક્ષિણયાનનું દૂરમાં દૂરનું બિંદુ; 'સૉલ્સ્ટિસ'.

મૂળ

सं.