અયશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયશ

પુંલિંગ

  • 1

    યશનો અભાવ; અસફળતા; અપજશ.

મૂળ

सं.