અયસ્કાન્તન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયસ્કાન્તન્યાય

પુંલિંગ

  • 1

    લોખંડ પોતે અક્રિયાશીલ છે પણ લોહચુંબકના આકર્ષણથી ક્રિયાશીલ બને છે. આ ઉદાહરણરૂપ ન્યાય નિષ્ક્રિય કે અકર્મણ્ય પુરુષની કર્મ તરફની ગતિ દર્શાવવા પ્રયોજાય છે.

મૂળ

सं.