અયાચકવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયાચકવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    વગર યાચનાયે ગુજરાન ચલાવવું તે.

  • 2

    માંગ્યા વિના મળેલી ભિક્ષા ઉપર જીવવું તે.