અયાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયાજ્ય

વિશેષણ

  • 1

    યજ્ઞનો અનધિકારી.

  • 2

    બહિષ્કૃત; પતિત.

  • 3

    યજ્ઞને અયોગ્ય (વસ્તુ).

મૂળ

सं.