અયોગ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અયોગ્ય

વિશેષણ

  • 1

    અઘટિત; ગેરવાજબી.

  • 2

    નાલાયક; અપાત્ર.

મૂળ

सं.