અર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર

વિશેષણ

 • 1

  ઉતાવળું; ત્વરિત.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  આરો (પૈડાનો).

અરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરુ

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અને.

મૂળ

हिं.

અરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરું

અવ્યય

 • 1

  પાસે; ઓરું.

 • 2

  આમ; આ બાજુ.

મૂળ

सं. आरात

અરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરે

અવ્યય

 • 1

  આશ્ચર્ય, દુઃખ, ચિંતા, ક્રોધ ઇત્યાદિ સૂચક ઉદ્ગાર.

 • 2

  ઊતરતા દરજ્જાના માણસને સંબોધવાનો ઉદ્ગાર.

મૂળ

सं.

અરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરે

સ્ત્રીલિંગ

 • 1

  ચીવટ; ફિકર.

 • 2

  હાય; દુઃખનો પોકાર.