અરક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરક

પુંલિંગ

  • 1

    અર્ક; સત્ત્વ.

મૂળ

अ. अर्क़

અર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ક

પુંલિંગ

  • 1

    અરક; સત્ત્વ.

મૂળ

अ.

અર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ક

પુંલિંગ

  • 1

    સૂર્ય.

  • 2

    કિરણ.

  • 3

    જ્યોતિષશાસ્ત્ર​
    ઉત્તરા ફાલ્ગુની.

  • 4

    આકડો.

મૂળ

सं.