અર્કવિવાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્કવિવાહ

પુંલિંગ

  • 1

    ત્રીજી વારનું લગ્ન કરતાં પહેલાં અનિષ્ટનિવારણાર્થે પુરુષનું આકડી સાથે કરાતું લગ્ન.