અર્ઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ઘ

પુંલિંગ

  • 1

    કિંમત.

  • 2

    ચોખા, દૂર્વા, ઇત્યાદિથી સન્માન કરવું તે.

  • 3

    ચોખા, દૂર્વા, ફૂલ, પાણી ઇત્યાદિ; પૂજાપો.

મૂળ

सं.