અર્ઘપાદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ઘપાદ્ય

નપુંસક લિંગ

  • 1

    ફૂલ, સુગંધી તથા પગ ધોવાનું પાણી.

  • 2

    મોટા માણસો અથવા દેવને તે દ્વારા આદરસત્કાર આપવાની એક રીત.