અરઘવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરઘવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પૂજા કરવી.

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી શોભવું; ઘટારત હોવું.

મૂળ

सं. अर्घ्