અરુચિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરુચિ

સ્ત્રીલિંગ

  • 1

    અપ્રીતિ; અણગમો.

  • 2

    રુચિ-ભૂખ ન હોવી તે.

મૂળ

सं.