અરજબેગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરજબેગી

વિશેષણ

  • 1

    હજૂર પાસે અરજીઓ રજૂ કરનાર.

મૂળ

फा.