અર્જિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્જિત

વિશેષણ

  • 1

    મેળવેલું; કમાયેલું.

મૂળ

सं.

અરંજિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરંજિત

વિશેષણ

  • 1

    રંજિત નહિ એવું.

મૂળ

सं.