અરજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરજી

સ્ત્રીલિંગ

  • 1

    અરજ કે ફરિયાદ યા તે જેમાં લખી હોય એ કાગળ; અર્જ; કોઇ પણ કામ સારું નમ્રતાથી હકીકત કહી કરેલી વિનંતી.