અરુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરુણ

વિશેષણ

 • 1

  રતાશ પડતું.

 • 2

  સોનેરી.

મૂળ

सं.

અરુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરુણ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  સૂર્યનો સારથિ.

 • 2

  પરોઢ; પ્રભાત.

 • 3

  પરોઢ વખતનો આકાશનો રંગ.

 • 4

  રતાશ પડતો રંગ.

અરુણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરુણું

વિશેષણ

 • 1

  અરુણના જેવું-લાલ રંગનું (અરુણાઈ સ્ત્રી૰).