અરણ્યરુદિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરણ્યરુદિત

નપુંસક લિંગ

  • 1

    અરણ્યમાં-જ્યાં કોઈ સાંભળે નહિ ત્યાં કરેલું રુદન; વ્યર્થ પોકાર.