ગુજરાતી

માં અરથની 3 મુખ્ય વ્યાખ્યા છે: અરથ1અર્થ2અર્થે3

અરથ1

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો ખપ; ઉદ્દેશ; પ્રયોજન.

ગુજરાતી

માં અરથની 3 મુખ્ય વ્યાખ્યા છે: અરથ1અર્થ2અર્થે3

અર્થ2

પુંલિંગ

 • 1

  હેતુ; મતલબ.

 • 2

  માયનો; સમજ; સમજૂતી.

 • 3

  ધન; નાણું; સંપત્તિ.

 • 4

  ગરજ; ઇચ્છા.

 • 5

  ખપ; ઉદ્દેશ; પ્રયોજન.

 • 6

  ધર્માદિચાર પુરુષાર્થોમાંનો બીજો; સંસાર-વ્યવહારમાં ઈષ્ટનો (સુખસંપત્તિ ઈ૰) લાભ-તે માટેનો યત્ન.

મૂળ

सं.

ગુજરાતી

માં અરથની 3 મુખ્ય વ્યાખ્યા છે: અરથ1અર્થ2અર્થે3

અર્થે3

ક્રિયાવિશેષણ

 • 1

  માટે; વાસ્તે.