ગુજરાતી

માં અર્થઘનની 2 મુખ્ય વ્યાખ્યા છે: અર્થઘન1અર્થઘ્ન2

અર્થઘન1

વિશેષણ

  • 1

    ખૂબ અર્થવાળું; અર્થથી ભરપૂર.

ગુજરાતી

માં અર્થઘનની 2 મુખ્ય વ્યાખ્યા છે: અર્થઘન1અર્થઘ્ન2

અર્થઘ્ન2

વિશેષણ

  • 1

    ધનનો નાશ કરનારું; ઉડાઉ.