અર્થપરાયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થપરાયણ

વિશેષણ

  • 1

    ધનસંપત્તિને પરમ માનતું; તેને મુખ્ય સમજતું કે ગણતું.