અર્થબુદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થબુદ્ધિ

વિશેષણ

 • 1

  સ્વાર્થી.

અર્થબુદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થબુદ્ધિ

સ્ત્રીલિંગ

 • 1

  ધનની ઇચ્છા.

 • 2

  પૈસા કમાવાની લગની.

 • 3

  સ્વાર્થપરાયણતા.

 • 4

  આર્થિક રહસ્ય સમજવાની બુદ્ધિ.