અર્થયુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થયુક્ત

વિશેષણ

  • 1

    હેતુવાળું; સપ્રયોજન.

  • 2

    ખપનું.

  • 3

    અર્થ-સમજ કે માયના ભરેલું.