અર્થવ્યવહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થવ્યવહાર

પુંલિંગ

  • 1

    આર્થિક વ્યવહાર; અર્થસંપત્તિ વિષેની નીતિરીતિ, સંબંધ ઇ૰.