અર્થવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થવાદ

પુંલિંગ

 • 1

  વિધિરૂપ વાક્યોમાં રુચિ કરાવવા તે તે વિધિઓની સ્તુતિ, તેનું પાલન ન કરવાથી થતી હાનિ તથા તેને લગતાં ઐતિહાસિક દૃષ્ટાંતો ઇત્યાદિ આપવાં તે.

 • 2

  સ્તુતિ; તારીફ.

 • 3

  કોઈ પણ ગ્રંથમાં મુખ્ય વિષયને સ્પષ્ટ કરવા કે તેનું ગૌરવ બતાવવા લખેલો ભાગ.

 • 4

  અર્થને જીવનમાં મહત્ત્વ દેનાર વાદ.