અર્થવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    અર્થ જાણવો તે.

  • 2

    બુદ્ધિના છ ગુણો પૈકીનો એક.