અર્થાપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્થાપત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    જે ન સ્વીકારીએ તો વસ્તુસ્થિતિનો ખુલાસો ન જ મળી શકે એવું અનુમાન.

  • 2

    કાવ્યશાસ્ત્ર
    એક અર્થાલંકાર, જેમાં એક વાત કહેવાથી બીજી વાતની સિદ્ધિ નિઃશંક છે એમ બતાવવામાં આવે છે.

મૂળ

सं. +આપત્તિ