અરદિબેહસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરદિબેહસ્ત

પુંલિંગ

  • 1

    [ઝંદ] પારસી વર્ષનો ત્રીજો મહિનો.

  • 2

    અગ્નિ.

મૂળ

फा. उर्दीबिहिश्त