અર્ધચંદ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ધચંદ્ર

પુંલિંગ

  • 1

    અડધો ચંદ્ર.

  • 2

    હથેલીની અર્ધચંદ્ર જેવી આકૃતિ (બોચીમાંથી પકડી ધક્કો મારવા માટે).