અર્ધજરતીયન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ધજરતીયન્યાય

પુંલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    અર્ધું આ અને અર્ધું પેલું એમ કરી અનિશ્ચિત રાખવું-ચોક્કસ નિયમ ન રાખવો તે.