અરુંધતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરુંધતી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વસિષ્ઠ ઋષિની પત્નીનું નામ.

  • 2

    સપ્તર્ષિના તારાઓ પાસે એક અત્યંત ઝાંખા તારાનું નામ.

મૂળ

सं.