અર્ધબેકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ધબેકાર

વિશેષણ

  • 1

    પૂરું સાવ બેકાર નહિ, અમુક સમય પૂરતું જ કામ મળે એવું.