અરધિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરધિયું

નપુંસક લિંગ

 • 1

  અડધું માપ.

 • 2

  અર્ધો કે નાનો ચૂડો.

 • 3

  તાંબા કે પીતળનો વચલા વળનો નળો; પવાલી.

 • 4

  થોડા ડબાની અને લાંબે ન જતી લોકલ ગાડી.(ચ.).

 • 5

  પાવતી, બિલ ઇ૰નું અર્ધું પાસિયું જે પાસે રહે છે. 'કાઉન્ટર-ફૉઈલ'.

અરધિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરધિયું

વિશેષણ

 • 1

  અડધું માપ.

 • 2

  પાર્વતી બિલ ઇ૰નું અર્ધું પાસિયું જે પાસે રહે છે; 'કાઉન્ટર-ફોઈલ'.