અર્ધ આપવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ધ આપવો

  • 1

    (પૂજાપો લઈને) પૂજવું; સન્માન કરવું.

  • 2

    (કટાક્ષમાં) પાયમાલ કરવું.