અર્પવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્પવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આપવું.

  • 2

    ભેટ કરવું.

  • 3

    સ્વીકારવા માટે ધરવું.

મૂળ

सं. अर्प्