અર્બુદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્બુદ

પુંલિંગ

 • 1

  વાદળ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  આબુ પર્વત.

 • 2

  દશ કોટિ સંખ્યા.

 • 3

  (ગાંઠ ગુમડાનો) એક રોગ.