અરબા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરબા

પુંલિંગ

  • 1

    (આરબોની) લડાઈ; યુદ્ધ.

મૂળ

म; हिं. अ. अराबा=તોપગાડી પરથી?