અરબા પીને આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરબા પીને આવવું

  • 1

    (તોપોનો મારો સહીને જવું પરથી?) હિંમતથી સામે ટકવું, ટક્કર ઝીલવી.