અરમ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરમ્ય

વિશેષણ

  • 1

    રમ્ય નહિ તેવું.

મૂળ

सं.