અરમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરમાન

સ્ત્રીલિંગ

  • 1

    અભિલાષા; ઉમેદ.

  • 2

    તીવ્ર ઇચ્છા; આતુરતા.

મૂળ

फा.