ગુજરાતી

માં અરમારીની 2 મુખ્ય વ્યાખ્યા છે: અરમારી1અરમારી2

અરમારી1

વિશેષણ

  • 1

    નૌકાસૈન્ય સંબંધી.

ગુજરાતી

માં અરમારીની 2 મુખ્ય વ્યાખ્યા છે: અરમારી1અરમારી2

અરમારી2

સ્ત્રીલિંગ

  • 1

    અલમારી; કબાટ.

  • 2

    અનેક ખાનાવાળું ભીંતમાંનુ તાકું; સંચ.

  • 3

    છાજલી કે અનેક ખાનાંવાળી ઘોડી.

  • 4

    અરમાર; દરિયાઇ કાફલો.

મૂળ

पो. अल्मारियो