અરર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરર

અવ્યય

  • 1

    ચિંતા, દિલગીરી, દુઃખ બતાવનાર ઉદ્ગાર.

અરેરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરેરે

અવ્યય

  • 1

    અરર; અરે! ચિંતા; દિલગીરી, દુઃખ બતાવનાર ઉદ્ગાર.