અરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરવા

પુંલિંગ

  • 1

    આરવા; આત્મા.

  • 2

    અંતઃકરણ.

મૂળ

अ. अर्वाह -'રુહ'નું બ૰વ૰