અરસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરસો

પુંલિંગ

  • 1

    મુદત; કાળ.

  • 2

    અવસર.

મૂળ

अ. अरसह्