અરાજક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરાજક

વિશેષણ

  • 1

    રાજા વિનાનું; અંધાધૂંધીવાળું.

નપુંસક લિંગ

  • 1

    રાજા ન હોવો તે.

  • 2

    અંધાધૂંધી.

મૂળ

सं.