અરાજકવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરાજકવાદ

પુંલિંગ

  • 1

    રાજસત્તાના બાહ્ય અંકુશ વગર સમાજવ્યવસ્થા થવી કે હોવી જોઈએ એવો વાદ.