અરાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરાજ્ય

નપુંસક લિંગ

  • 1

    અરાજક; રાજા વિનાનું; અંધાધૂંધીવાળું.

  • 2

    રાજા ન હોવો તે.

  • 3

    અંધાધૂંધી.

મૂળ

सं.