અરાજ્યવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરાજ્યવાદ

પુંલિંગ

  • 1

    રાજ્ય ન હોવું જોઈએ એવો એક રાજકીય વાદ; અરાજકવાદ; 'એનાર્કી'.