અરિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરિ

પુંલિંગ

  • 1

    દુશ્મન.

  • 2

    કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ છ વિકાર.

  • 3

    છ માટે કવિતામાં વપરાતી સંજ્ઞા.

મૂળ

सं.