અરિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરિષ્ટ

નપુંસક લિંગ

 • 1

  દુર્ભાગ્ય; સંકટ.

 • 2

  મોતની નિશાની.

 • 3

  મદ્ય; આસવ.

 • 4

  અરીઠાનું ઝાડ.

 • 5

  લીંબડાનું ઝાડ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  શત્રુ.

 • 2

  સૂર્ય.

અરિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરિષ્ટ

વિશેષણ

 • 1

  રિષ્ટ; અશુભ.